gu_tn_old/act/01/07.md

633 B

the times or the seasons

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સમય"" અને ""ઋતુઓ"" શબ્દો વિવિધ પ્રકારનાં સમયનો દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""સમયનો સામાન્ય સમયગાળો અથવા ચોક્કસ તારીખ"" અથવા 2) બંને શબ્દો મૂળ રૂપે સમાનાર્થી છે. વૈકલ્પિક અનુવાદ: ""ચોક્કસ સમય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)