gu_tn_old/act/01/01.md

697 B

The former book I wrote

અગાઉનું પુસ્તક એ લૂકની સુવાર્તા છે.

Theophilus

લૂકે આ પુસ્તક થિઓફિલ નામના વ્યક્તિને લખ્યું હતું. કેટલાક અનુવાદ તેમની સંસ્કૃતિમાં પત્રને સંબોધવાની રીત અનુસરે છે અને વાક્યની શરૂઆતમાં ""પ્રિય થિયોફિલ"" એમ લખે છે. થિયોફિલ એટલે ""ઈશ્વરનો મિત્ર"" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)