gu_tn_old/3jn/01/12.md

2.2 KiB

General Information:

અહિયા “આપણે” યોહાનને અને તેની સાથેના લોકોને દર્શાવે છે જેમાં ગાયાસનો સમાવેશ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Demetrius is borne witness to by all

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ દેમેત્રિયસનેઓળખે છે તેઓ તેની સાક્ષી આપે છે.” અથવા “દરેક વિશ્વાસી જે દેમેત્રિયસનેઓળખે છે તેઓ તેના વિશે સારી વાત કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Demetrius

યોહાન ઇચ્છે છે કે ગાયસ અને વિશ્વાસીઓની સભા તે માણસનો આવકાર કરે જે તેમની મુલાકાતે આવનાર છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

by the truth itself

સત્ય જાતે જ તેના વિશે સારી વાત કહે છે. અહિયાં “સત્ય” જાણે કે એક વ્યક્તિ વાત કરતો હોય એમ દર્શાવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓ સર્વ સત્યને જાણે છે તેઓ જાણે છે કે તે એક સારો માણસ છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]]અને [[rc:///ta/man/translate/figs-explicit]] અને rc://*/ta/man/translate/figs-rpronouns)

We also bear witness

યોહાન જે બાબતનું સમર્થન કરે છે તે સૂચિત છે અને અહીં તેનો નિર્દેશ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અમે પણ દેમેત્રિયસ વિશે સારી સાક્ષી ધરાવીએ છીએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)