gu_tn_old/3jn/01/11.md

910 B

Beloved

અહિયાં આ શબ્દ સાથી વિશ્વાસીઓ પ્રત્યે વહાલ દર્શાવવા માટે વપરાયો છે. જુઓ અગાઉનો અનુવાદ: ૩ યો.૧:૫.

do not imitate what is evil

લોકોની દુષ્ટ બાબતોનું અનુસરણ કરવું નહીં

but what is good

શબ્દો છૂટી ગયા છે પણ બધુ સમજાઈ જાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકોના સારાપણાંનું અનુસરણ કરો” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

is of God

ઈશ્વરના છે

has not seen God

ઈશ્વરના નથી અથવા “ઈશ્વરમાં વિશ્વાસ કરતા નથી”