gu_tn_old/2ti/04/19.md

574 B

house of Onesiphorus

અહીંયા ""ઘર"" એ ત્યાં જે લોકો રહે છે તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઓનેસિફરસના કુટુંબીજનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Onesiphorus

આ એક પુરુષનું નામ છે. તમે તેનું અનુવાદ [2 તિમોથી 1:16]માં કેવી રીતે કર્યું હતું તે જુઓ(../01/16.md).