gu_tn_old/2ti/04/17.md

1.3 KiB

the Lord stood by me

પાઉલ એવી રીતે વાત કરી રહ્યો છે જાણે કે પ્રભુ શારીરિક રીતે તેની સાથે ઊભા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુએ મને મદદ કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

so that, through me, the message might be fully proclaimed

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી હું પ્રભુના સર્વ સંદેશ બોલવા સમર્થ થઈ શક્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I was rescued out of the lion's mouth

પાઉલ જોખમ વિશે બોલી રહ્યો છે જાણે તેને સિંહ દ્વારા ધમકી આપવામાં આવી હોય. આ જોખમ શારીરિક, આત્મિક, અથવા બંને હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને મોટા જોખમમાંથી બચાવવામાં આવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)