gu_tn_old/2ti/04/07.md

1.8 KiB

I have competed in the good contest

તેના ભારે શ્રમ વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તે એક રમતવીર હોય જે ઈનામને માટે હરીફાઈ કરી રહ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""મેં મારું શ્રેષ્ઠ કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I have finished the race

પાઉલ ઈશ્વર સમક્ષ તેના જીવનની સેવાઓ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે પગે દોડી રહ્યો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""મારે જે કરવાની જરૂર હતી તે મેં પૂરું કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I have kept the faith

પાઉલ ખ્રિસ્ત પર તેના ભરોસા વિશે અને ઈશ્વરને તેની આધીનતા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ મૂલ્યવાન પદાર્થ હોય જેને તેણે પોતાના માલિકીપણામાં રાખ્યા હોય. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""મારું સેવાકાર્ય કરવામાં હું વિશ્વાસુ રહ્યો છું"" અથવા 2) ""આપણે જે શિક્ષણને ભૂલરહિત માનીએ છીએ તે શીખવવાનું મેં જારી રાખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)