gu_tn_old/2ti/04/03.md

2.0 KiB

For the time will come when

કેમ કે ભવિષ્યમાં કોઈક સમયે

people

સંદર્ભ સૂચવે છે કે આ એ લોકો છે જેઓ વિશ્વાસીઓના સમુદાયનો ભાગ છે.

will not endure sound teaching

શુદ્ધ ઉપદેશને સાંભળવાનું ઇચ્છશે નહીં

sound teaching

આનો અર્થ થાય છે, જે શિક્ષણ ઈશ્વરના વચન પ્રમાણે સાચું અને ખરું છે તે.

they will heap up for themselves teachers according to their own desires

ઘણાં શિક્ષકોને મેળવનાર લોકો વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તે તેઓને ઢગલામાં મૂકી રહ્યું હોય.વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઘણાં શિક્ષકોનું સાંભળશે જેઓ તેઓને ખાતરી કરાવે કે તેઓને પાપી ઇચ્છાઓ હોવી તેમાં કશું ખોટું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who say what their itching ears want to hear

પાઉલ જેઓ કંઈક સાંભળવા માંગે છે તેવા લોકો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓના કાનમાં ખંજવાળ આવતી હોય અને તેઓ ત્યારે જ સંતોષ પામી શકે જ્યારે શિક્ષકો તેઓ જે ઇચ્છતા હોય તે શીખવતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ એટલુ જ કહે છે જેટલું તેઓ સાંભળવા માગે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)