gu_tn_old/2ti/03/16.md

1.2 KiB

All scripture has been inspired by God

કેટલાક બાઈબલ તેનું અનુવાદ આ પ્રમાણે કરે છે ""દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે."" તેનો અર્થ શાસ્ત્ર શું લખવું એ લોકોને કહેવા દ્વારા ઈશ્વરે તેમના આત્મા થકી ઉત્પન્ન કર્યું. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સર્વ વચન તેમના આત્મા દ્વારા બોલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

It is profitable

તે ઉપયોગી છે અથવા ""તે લાભદાયી છે

for conviction

ભૂલો તરફ આંગળી ચીંધવા માટે

for correction

ભૂલો સુધારવા માટે

for training in righteousness

લોકોને ન્યાયી બનવાની તાલીમ આપવા માટે