gu_tn_old/2ti/03/15.md

765 B

the sacred writings. These are able to make you wise for salvation through faith in Christ Jesus

પાઉલ પવિત્ર લખાણ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ એક વ્યક્તિ હોય જે બીજા કોઈને જ્ઞાની બનાવી શકે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જ્યારે તું ઈશ્વરનું વચન વાંચે છે, ત્યારે તું ખ્રિસ્ત ઈસુ પાસેથી વિશ્વાસ દ્વારા તારણ મેળવીને જ્ઞાની બની શકે છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)