gu_tn_old/2ti/03/13.md

1.0 KiB

impostors

ઠગાઈ કરનાર એક એવી વ્યક્તિ છે જે એવું ઈચ્છે છે કે લોકો વિચારે કે તે અન્ય કોઈ છે, સામાન્ય રીતે તે જે કંઇ છે, તેના કરતાં વિશેષ મહત્વનો.

will go from bad to worse

પણ વધુ દુષ્ટ બની જશે

leading others and themselves astray

અહીંયા, ‘કોઈકને કુમાર્ગે દોરવા’ એ કોઈકને જે સત્ય નથી તે પર વિશ્વાસ કરવા મનાવવા માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""પોતાને અને અન્યોને છેતરે છે"" અથવા ""જૂઠાં પર વિશ્વાસ કરે છે અને જૂઠું શીખવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)