gu_tn_old/2ti/03/12.md

483 B

to live in a godly manner in Christ Jesus

ઈસુના અનુયાયીઓ તરીકે ઈશ્વરપરાયણ રીતે જીવવું

will be persecuted

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે સતાવણી સહન કરવી પડશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)