gu_tn_old/2ti/03/09.md

722 B

they will not advance very far

પાઉલ શારીરિક હલનચલન વિશેની અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે જેનો અર્થ છે કે જૂઠાં શિક્ષકોને વિશ્વાસીઓ મધ્યે વધુ સફળતા મળશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓને વધુ સફળતા મળશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

obvious

એવું કંઈક જેને લોકો સરળતાથી જોઈ શકે

of those men

યાન્નેસ તથા યાંબ્રેસનું