gu_tn_old/2ti/03/05.md

1.3 KiB

They will have a shape of godliness, but they will deny its power

પાઉલ ઈશ્વરપરાયણતા, ઈશ્વરને માન આપવાની ટેવ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક ભૌતિક પદાર્થ હોય જેને આકાર અને ભૌતિક શક્તિ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઈશ્વરને માન આપતા દેખાશે, પરંતુ તેઓ જે રીતે વર્તે છે તે દર્શાવે છે કે તેઓ ખરેખર ઈશ્વરના સામર્થ્યમાં માનતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

have a shape of godliness

ઈશ્વરપરાયણતા હોવી તેમ દેખાવું અથવા ""ઈશ્વરને માન આપે છે તેમ દેખાવું

Turn away from these people

અહીંયા ‘દૂર રહે’ એ કોઈકની અવગણના કરવાનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવા લોકોની અવગણના કર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)