gu_tn_old/2ti/03/01.md

1.2 KiB

Connecting Statement:

પાઉલ તિમોથીને જણાવે છે કે ભવિષ્યમાં લોકો સત્ય પર વિશ્વાસ કરવાનું મૂકી દેશે, પરંતુ તિમોથીએ સતાવણી થાય તો પણ ઈશ્વરના વચનો પર ભરોસો કરવાનું ચાલુ રાખવું જોઈએ.

In the last days

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) આ સમય પાઉલના સમય કરતાં પાછળનો સમય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભવિષ્યમાં ઈસુ પાછા આવે તે પહેલાં"" અથવા 2) તે પાઉલના સમયનો સમાવેશ કરતાં ખ્રિસ્તી યુગનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અંત પહેલાં આ સમયગાળા દરમિયાન

difficult times

આ દિવસો, મહિનાઓ, અથવા વર્ષો હશે જ્યારે ખ્રિસ્તીઓ દુ:ખો અને જોખમો સહન કરશે.