gu_tn_old/2ti/02/intro.md

1.7 KiB

તિમોથીને 2 જો પત્ર અધ્યાય 2 ની સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો શબ્દોને બાકીના લખાણ સાથે ગોઠવવા કરતાં દૂર પાનાંની જમણી બાજુએ શબ્દોને ગોઠવે છે. યુએલટી કલમ 11-13 માં આ પ્રમાણે કરે છે. પાઉલ કદાચ આ કલમોમાં કવિતા કે ભજન ટાંકી રહ્યો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

આપણે તેમની સાથે રાજ કરીશું

વિશ્વાસુ ખ્રિસ્તીઓ ભવિષ્યમાં ખ્રિસ્ત સાથે રાજ કરશે. (જુઓ: rc://*/tw/dict/બાઈબલ/kt/વિશ્વાસુ)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

અનુરૂપતા

આ અધ્યાયમાં, પાઉલ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવવાનું શિક્ષણ આપવા અનેક એકરૂપતાઓનો ઉલ્લેખ કરે છે. તે સૈનિકો, રમતવીરો અને ખેડૂતોની એકરૂપતાઓનો ઉપયોગ કરે છે. અધ્યાયના અંત ભાગમાં, ઘરમાંના જુદા જુદા પ્રકારના પાત્રોની એકરૂપતાનો ઉપયોગ કરે છે.