gu_tn_old/2ti/02/26.md

1.8 KiB

They may become sober again

ઈશ્વર વિશે ખરી રીતે વિચારનારા પાપીઓ વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ પીધેલા લોકો હોય જેઓ ફરીથી સ્વસ્થ બની રહ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ફરીથી ખરી રીતે વિચારી શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

leave the devil's trap

ખ્રિસ્તીઓને પાપ કરવા મનાવવા માટેની શેતાનની ક્ષમતા વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે તે એક ફાંદો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""શેતાન જે ઈચ્છે છે તે કરવાનું મૂકી દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

after they have been captured by him for his will

ખ્રિસ્તીઓને પાપ કરવા મનાવવા વિશે વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે શેતાને તેઓને શારીરિક રીતે પકડી લીધા હોય અને તેઓને પોતાના ગુલામો બનાવ્યા હોય. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેની ઇચ્છાને આધીન થવા તેણે તેઓને છેતર્યા પછી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])