gu_tn_old/2ti/02/23.md

1.1 KiB

refuse foolish and ignorant questions

મૂર્ખ તથા અજ્ઞાની પ્રશ્નોના જવાબ આપવાનો ઇન્કાર કર. પાઉલનો અર્થ એમ છે કે જે લોકો આવા પ્રશ્નો પૂછે છે તેઓ મૂર્ખ અને અજ્ઞાની છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂર્ખ લોકો જેઓ સત્ય જાણવા ઇચ્છતા નથી તેઓ જે પ્રશ્નો પૂછે છે તેઓના પ્રશ્નોના જવાબ આપવાનો ઇન્કાર કર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

they give birth to arguments

પાઉલ અજ્ઞાની પ્રશ્નો વિશે એવી વાત એ રીતે કરે છે જાણે કે તેઓ બાળકોને જન્મ આપનાર સ્ત્રીઓ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ દલીલો ઊભી કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)