gu_tn_old/2ti/02/21.md

2.4 KiB

cleans himself from dishonorable use

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""પોતાને અપ્રમાણિક લોકોથી અલગ રાખે છે"" અથવા 2) ""પોતાને શુદ્ધ બનાવે છે."" કોઈપણ રીતે આ પ્રક્રિયા વિશે પાઉલ વાત એ રીતે કરે છે જાણે કે તે વ્યક્તિ પોતાને શુદ્ધ કરતો હોય . (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he is an honorable container

પાઉલ આ વ્યક્તિ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક સન્માનજનક પાત્ર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે એવા પાત્ર સમાન છે જે ખાસ પ્રસંગો માટે ઉપયોગી હોય"" અથવા ""સારા લોકો જાહેર પ્રવૃત્તિઓ માટે જેનો ઉપયોગ કરે છે તેવા ઉપયોગી પાત્ર સમાન તે હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

He is set apart, useful to the Master, and prepared for every good work

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માલિક તેને અલગ રાખે છે, અને દરેક સારાં કાર્ય માટે ઉપયોગી થવા તે માલિકને માટે તૈયાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

He is set apart

તેને ભૌતિક રીતે અથવા સ્થળની સમજમાં અલગ કરવામાં આવ્યો નથી પણ હેતુને પરિપૂર્ણ કરવા માટે અલગ કરવામાં આવ્યો છે. કેટલીક આવૃત્તિઓ તેને ""પવિત્ર"" તરીકે અનુવાદિત કરે છે, પણ લખાણ ‘અલગ કરવામાં આવ્યા’ હોવાના આવશ્યક વિચારનો સંકેત આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)