gu_tn_old/2ti/02/04.md

1.5 KiB

No soldier serves while entangled in the affairs of this life

સૈનિક જો જીવનના રોજિંદા વ્યવસાયમાં રચ્યોપચ્યો રહેતો હોય તો તે સૈનિક તરીકે સેવા આપી શકતો નથી અથવા ""લોકો જે સામાન્ય બાબતોમાં રચ્યાપચ્યા રહે છે તેવી બાબતોથી સેવા આપતાં સૈનિકો સ્વયંને વિચલિત થવા દેતા નથી."" રોજિંદા જીવનની બાબતો ખ્રિસ્તના સેવકોને ખ્રિસ્ત માટે કાર્ય કરવાથી દૂર રાખે તેવી પરિસ્થિતિ ખ્રિસ્તના સેવકોએ ઉભી થવા દેવી જોઈએ નહીં.

while entangled

પાઉલ આ વિક્ષેપ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક જાળ હોય જે લોકો જયારે ચાલી રહ્યા હોય ત્યારે તેમના પગને વીંટળાઇને તેઓને પાડી દે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

his superior officer

તેનો આગેવાન અથવા ""તે વ્યક્તિ કે જે તેને હુકમ કરે છે