gu_tn_old/2ti/01/18.md

749 B

May the Lord grant to him to find mercy from him

ઓનેસિફરસ પ્રભુ પાસેથી દયા પ્રાપ્ત કરો અથવા ""પ્રભુ તેના પર દયા દર્શાવો

to find mercy from him

પાઉલ દયા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય જેને શોધી શકાતો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

on that day

આ તે દિવસનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)