gu_tn_old/2ti/01/16.md

764 B

Onesiphorus

આ એક પુરુષનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

to the household

કુટુંબીજનોને

was not ashamed of my chain

અહીંયા ""સાંકળ"" એ જેલમાં હોવાનું એક ઉપનામ છે. પાઉલના જેલમાં હોવાને કારણે ઓનેસિફરસ શરમાયો ન હતો પણ તેની મુલાકાત લેવા અવારનવાર જતો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""હું જેલમાં છું તે કારણે શરમાયો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)