gu_tn_old/2ti/01/15.md

676 B

turned away from me

આ એક રૂપક છે જેનો અર્થ છે કે તેઓએ પાઉલને મદદ કરવાનું મૂકી દીધું. તેઓએ પાઉલનો ત્યાગ કર્યો કેમ કે અધિકારીઓએ તેને જેલમાં નાખી દીધો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""મને મદદ કરવાનું છોડી દીધું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Phygelus and Hermogenes

આ પુરુષોના નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)