gu_tn_old/2ti/01/14.md

608 B

The good thing

આ સુવાર્તાને ખરી રીતે જાહેર કરવાના કાર્યનો ઉલ્લેખ કરે છે.

guard it

તિમોથીએ સાવધ રહેવાની જરૂર છે કેમ કે લોકો તેના કાર્યનો વિરોધ કરશે, તેને રોકવા પ્રયત્ન કરશે, અને તે જે કહે છે તેને વિકૃત કરશે.

through the Holy Spirit

પવિત્ર આત્માના સામર્થ્ય વડે