gu_tn_old/2ti/01/10.md

2.2 KiB

God's salvation has been revealed by the appearing of our Savior Christ Jesus

પાઉલ તારણ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય જેને ઢાંકી શકાતો ન હોય અને લોકોને દેખાડી શકાતો હોય. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણાં તારણહાર ખ્રિસ્ત ઈસુને મોકલવા દ્વારા ઈશ્વર આપણને કેવી રીતે તારશે એ તેમણે આપણને દેખાડ્યું છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

who put an end to death

પાઉલ મરણ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે લોકોના મરણના બનાવને બદલે એક સ્વતંત્ર પ્રક્રિયા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેમણે મરણનો નાશ કર્યો"" અથવા ""જેમણે લોકો માટે સદા મૃત ન રહેવાનુ શક્ય બનાવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

brought life that never ends to light through the gospel

પાઉલ અનંતજીવનના શિક્ષણ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય જેને અંધકારમાંથી પ્રકાશમાં લાવવામાં આવ્યો હોય કે જેથી લોકો તેને જોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: ""જીવન જે કદી પૂર્ણ થતું નથી તે વિશે સુવાર્તાના ઉપદેશ દ્વારા શીખવવામાં આવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)