gu_tn_old/2ti/01/08.md

955 B

of the testimony

ની સાક્ષી અથવા ""બીજાને કહેવાનું

his prisoner

તેમની ખાતર બંદીવાન અથવા ""પ્રભુ વિશે હું સાક્ષી આપું છું તેને કારણે બંદીવાન

share in suffering for the gospel

પાઉલ દુ:ખ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય જેને બીજાઓ મધ્યે વહેંચી શકાતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સુવાર્તા માટે મારી સાથે દુ:ખ ભોગવ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

gospel according to the power of God

સુવાર્તા, ઈશ્વર તમને સમર્થ બનાવે તેમ થવા દેવું