gu_tn_old/2ti/01/07.md

1.3 KiB

God did not give us a spirit of fear, but of power and love and discipline

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""આત્મા"" એ ""પવિત્ર આત્મા"" નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરનો પવિત્ર આત્મા આપણામાં ભય ઉત્પન્ન કરતાં નથી. તે આપણામાં સામર્થ્ય, પ્રેમ અને શિસ્ત ઉત્પન્ન કરે છે"" અથવા 2) ""આત્મા"" મનુષ્યના ચરિત્રનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણામાં ભય ઉત્પન્ન કરતાં નથી પણ આપણાંમાં સામર્થ્ય અને પ્રેમ અને શિસ્ત ઉત્પન્ન કરે છે

discipline

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) પોતાના પર કાબૂ રાખવાનું સામર્થ્ય અથવા 2) બીજા લોકો જેઓ ખોટું કરતાં હોય તેઓને સુધારવાનું સામર્થ્ય.