gu_tn_old/2ti/01/05.md

1.9 KiB

I have been reminded of your

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તારામાં જે છે તેને હું પણ યાદ કરું છું "" અથવા ""તારામાં જે છે તેને હું પણ સંભારું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

your genuine faith

તારો વિશ્વાસ કે જે વાસ્તવિક છે અથવા ""તારો વિશ્વાસ કે જે નિષ્કપટ છે

faith, which lived first in your grandmother Lois and your mother Eunice, and I am convinced that it lives in you also

પાઉલ તેઓના વિશ્વાસ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એવું કંઈક હતું જે જીવંત હતું અને તેઓમાં રહેતું હતું. પાઉલનો અર્થ છે કે તેઓ પાસે પણ સમાન વિશ્વાસ હતો. આને નવા વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસ. લોઈસ, તારા દાદી અને પછી તારા મા યુનિકામાં, ઈશ્વર પ્રત્યેનો આ નિષ્કપટ વિશ્વાસ હતો, અને હવે હું ચોક્કસ છું કે તારી પાસે પણ આ સમાન નિષ્કપટ વિશ્વાસ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Lois ... Eunice

આ સ્ત્રીઓના નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)