gu_tn_old/2ti/01/04.md

1.1 KiB

I remember your tears

અહીંયા ""આંસુઓ"" એ રડવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને યાદ છે તું મારા માટે કેવો રડ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I long to see you

તને જોવાની હું ખૂબ ઇચ્છા રાખું છું

I may be filled with joy

પાઉલ પોતાના વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પાત્ર હોય જેને કોઈક ભરશે. તેને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું આનંદિત થાઉં"" અથવા ""મને સંપૂર્ણ આનંદ મળે"" અથવા ""હું ખુશ થાઉં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])