gu_tn_old/2ti/01/03.md

1.8 KiB

whom I serve from my forefathers

મારા પૂર્વજોની જેમ હું પણ તેમની સેવા કરું છું

with a clean conscience

પાઉલ તેના અંત:કરણ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે ભૌતિક રીતે શુદ્ધ હોય. ""શુદ્ધ અંત:કરણ"" સાથેનો માણસ દોષિતપણાની લાગણી અનુભવતો નથી કેમ કે તેણે હંમેશા જે સાચું હતું તે જ કરવાનો પ્રયત્ન કર્યો હોય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણીને જે ખરું છે તે જ કરવાનો મેં ભારે પરિશ્રમ કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

as I constantly remember you

અહીંયા ""યાદ કરવું"" નો અર્થ ""ઉલ્લેખ કરવો"" અથવા ""વિશે વાત કરવી"" એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે હું સતત તારો ઉલ્લેખ કરું છું"" અથવા ""જ્યારે હું સર્વ સમયે તારા વિશે વાત કરું છું

night and day

અહીંયા ""રાત અને દિવસ""નો એકસાથે ઉપયોગ ""હંમેશા""ના સંદર્ભમાં કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: ""હંમેશા"" અથવા ""સર્વ સમયે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)