gu_tn_old/2ti/01/02.md

2.2 KiB

to Timothy

તમારી ભાષામાં પત્ર જેને લખવામાં આવ્યો છે તેનો પરિચય કરાવવાની વિશેષ રીત હોઈ શકે છે. તેમ જ, લેખકનો પરિચય કરાવ્યા પછી તરત, યુએસટી આવૃત્તિ પ્રમાણે, કોને પત્ર લખવામાં આવ્યો છે તે તમારે દર્શાવવાની જરૂર પડે.

beloved child

વ્હાલા દીકરા અથવા ""દીકરા કે જેને હું પ્રેમ કરું છું. અહીંયા ""દીકરો"" શબ્દ મહાન પ્રેમ અને મંજૂરીનો શબ્દ છે. એ પણ સંભવિત છે કે તિમોથી પાઉલ મારફતે ખ્રિસ્ત પાસે આવ્યો હતો, અને તેથી જ પાઉલ તેને પોતાના દીકરા તરીકે ગણે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે મારા વ્હાલાં દીકરા સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Grace, mercy, and peace from

તું તારામાંથી ભલાઈ, દયા તથા શાંતિનો અનુભવ કરે, અથવા ""હું પ્રાર્થના કરું છું કે તને કૃપા, દયા તથા શાંતિ પ્રાપ્ત થાઓ

God the Father and

ઈશ્વર, કે જેઓ પિતા છે, તેમના તરફથી. ઈશ્વર માટેનું આ એક મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples) પાઉલ અહીં સંભવતઃ ઈશ્વરનો ઉલ્લેખ આ પ્રમાણે કરે છે 1) ખ્રિસ્તના પિતા, અથવા 2) વિશ્વાસીઓના પિતા.

Christ Jesus our Lord

ખ્રિસ્ત ઈસુ, જેઓ આપણા પ્રભુ છે