gu_tn_old/2th/03/14.md

702 B

if anyone does not obey our word

જે કોઈ અમારા માર્ગદર્શનનું અનુકરણ કરતાં નથી

take note of him

તે કોણ છે તેની નોંધ કરો. વૈકલ્પિક ભાષાંતર: “તે વ્યક્તિને જાહેરમાં ખુલ્લો પાડો” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

so that he may be ashamed

પાઉલ વિશ્વાસીઓને શીખવે છે કે શિસ્તના પગલાં તરીકે તેઓએ આળસુ વિશ્વાસી સાથે વ્યવહાર ન રાખવો.