gu_tn_old/2th/03/13.md

706 B

But

પાઉલ આળસુ વિશ્વાસીઓના અને મહેનતુ વિશ્વાસીઓના તફાવતને રજૂ કરવા આ શબ્દનો ઉપયોગ કરે છે.

you, brothers

“તમે” શબ્દ થેસ્સલોનિકાના સર્વ વિશ્વાસીઓને આલેખે છે.

brothers

અહીં ""ભાઈઓ"" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)