gu_tn_old/2th/03/05.md

8 lines
972 B
Markdown

# direct your hearts
અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો અથવા મન માટે એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને સમજાવવા કારણભૂત છે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# to the love of God and to the endurance of Christ
પાઉલ ઈશ્વરના પ્રેમ અને ખ્રિસ્તની સહનશીલતા વિષે એ રીતે કહે છે જેમ કે તે મુસાફરીના અંતિમ મુકામો હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તમને કેટલો બધો પ્રેમ કર્યો છે અને ખ્રિસ્તે તમારા માટે કેટલુ સહન કર્યું છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])