gu_tn_old/2th/02/08.md

1.0 KiB

Then the lawless one will be revealed

આ સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાર પછી ઈશ્વર તે અધર્મીને/પાપના માણસને પ્રગટ થવા દેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

with the breath of his mouth

અહીં ""શ્વાસ"" ઈશ્વરના સામર્થ્યને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના બોલાયેલા શબ્દના સામર્થ્ય દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

bring him to nothing by the revelation of his coming

જ્યારે ઈસુનું પૃથ્વીમાં પુનરાગમન થશે અને તેઓ પોતાને પ્રગટ કરશે ત્યારે તેઓ આ અન્યાયીને હરાવશે.