gu_tn_old/2th/02/03.md

1.3 KiB

General Information:

પાઉલ, નિયમ વિહોણા/પાપના માણસ વિશે શીખવે છે.

it will not come

તેના આગમન પહેલાં પ્રભુનો દિવસ આવશે નહિ.

the falling away

આ ભવિષ્યના એ સમયને દર્શાવે છે કે જ્યારે ઘણા લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જશે/ધર્મત્યાગ કરશે.

the man of lawlessness is revealed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર નિયમ વિહોણાને/પાપના માણસને જાહેર કરશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the son of destruction

વિનાશ જાણે કે એક વ્યક્તિ હોય જેણે એક પુત્રને જન્મ આપ્યો હોય, જેનો ધ્યેય સમ્પૂર્ણ વિનાશનો હોય તે રીતે વાત પાઉલ અહીં કરે છે વૈકલ્પિક ભાષાંતર: ""એક કે જે બધું નાશ કરે છે તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)