gu_tn_old/2th/01/06.md

870 B

Connecting Statement:

પાઉલ સતત ઈશ્વરના ન્યાયી હોવા વિશે વાત કરે છે.

it is righteous for God

ઈશ્વર સત્ય છે અથવા “ઈશ્વર ન્યાયી છે”

for God to return affliction to those who afflict you

અહીં ""બદલો વાળી આપવો” એ રૂપક છે જેનો અર્થ એ થાય છે કે કોઈને તે જ બાબતનો અનુભવ આપવો જે તેઓએ બીજા સાથે કર્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો તમને દુઃખ પહોંચાડે છે તેઓને ઈશ્વર દુઃખ પહોંચાડશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)