gu_tn_old/2pe/03/intro.md

1.3 KiB

2 પિતર 03 સામાન્ય નોધોં

આ પત્રમાં વિશિષ્ટ વિચાર

અગ્નિ

લોકો ઘણીવાર અગ્નિનો ઉપયોગ વસ્તુઓનો નાશ કરવાઅથવા ગંદા અને નકામાભાગોને બાળીને શુદ્ધ કરવા માટે કરે છે. તેથી જ્યારે ઈશ્વર દુષ્ટોને સજા કરે છે અથવા તેના લોકોને શુદ્ધ કરે છે, તે હંમેશા અગ્નિ સાથે સંકળાયેલું છે. (જુઓ: rc://*/tw/dict/bible/other/fire)

પ્રભુનો દિવસ

પ્રભુના આગમનનો દિવસ લોકોને આશ્ચર્ય પમાડશે. આતો પેલી ઉપમા જેવું છે કે "" જેમ રાતે ચોર આવે છે” તેનો અર્થ એવોજ થાય છે. આ કારણે, ખ્રિસ્તીઓએ પ્રભુના આગમનને માટે તૈયાર રહેવું જોઈએ. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/dayofthelord]] અને [[rc:///ta/man/translate/figs-simile]])