1.2 KiB
1.2 KiB
grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ
અહિંયા પ્રભુની કૃપા અને જ્ઞાનમાં વૃદ્ધિ પામવું એનો અર્થ એવો થાય કે તેમની કૃપાનો વધુ અનુભવ કરવો અને તેમને વધુ જાણવા. અમૂર્ત નામ ""કૃપા"" ને ""કૃપાળુ વર્તન"" સાથે વ્યક્ત કરી શકાય. બીજું અનુવાદ: ""આપણા તારનાર પ્રભુ ઇસુ ખ્રિસ્તની કૃપા વધુ પ્રાપ્ત કરો, અને તેમને વધુ જાણો"" અથવા ""આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે કૃપાળુ વર્તન રાખે છે તેના વિશે વધુ સભાન રહો અને તેમને વધુ સારી રીતે જાણો "" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])