gu_tn_old/2pe/03/17.md

1.5 KiB

Connecting Statement:

પિતર અંતમાં વિશ્વાસીઓને સૂચના આપીને પત્ર સમાપ્ત કરે છે.

since you know about these things

આ બાબતો ઈશ્વરની ધીરજ અને આ જૂઠ્ઠા શિક્ષકોના ઉપદેશોની સત્યતાનો ઉલ્લેખ કરે છે.

guard yourselves

પોતાનું રક્ષણ કરો

so that you are not led astray by the deceit of lawless people

અહિયાં ""ખેંચાઇ જઇને એટલે કે કંઈક ખોટું કરવા માટે લલચાવવું તે માટેનું રૂપક છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""જેથી અન્યાયી લોકો તમને છેતરે નહીં કે તમે કંઇક ખોટું કરો તે માટે લલચાવે નહિ "" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

you lose your own faithfulness

વિશ્વાસુપણું એક મિલ્કત સમાન છે જેને વિશ્વાસીઓ ગુમાવી શકે છે. બીજું અનુવાદ: ""તમે અવિશ્વાસુ થાઓ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)