gu_tn_old/2pe/03/14.md

1.1 KiB

do your best to be found spotless and blameless before him, in peace

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "" એ રીતે જીવવા માટે તમારા ઉત્તમ પ્રયાસો કરો જેથી ઈશ્વર તમને નિષ્કલંક અને નિર્દોષ જુએ અને તેમની સાથે તેમજ એકબીજાની સાથે શાંતિથી રહો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

spotless and blameless

નિષ્કલંક"" અને ""નિર્દોષ"" શબ્દોનો મૂળભૂત અર્થ એક જ સમાન છે અને નૈતિક શુદ્ધતા પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""સંપૂર્ણ શુદ્ધ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

spotless

અહિયા આ બાબત નિર્દોષતાને દર્શાવે છે