gu_tn_old/2pe/03/07.md

1.5 KiB

the heavens and the earth are reserved for fire by that same command

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વરે પોતાના એ જ શબ્દથી આકાશૉ તથા પૃથ્વીને અગ્નિથી બાળી નાખવા માટે અનામત રાખી મૂક્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

that same command

અહિયાં ""આજ્ઞા"" શબ્દ એ ઈશ્વરને દર્શાવે છે, જે આજ્ઞા આપશે: ""ઈશ્વર, જે સમાન આજ્ઞા આપશે"" તેમની તરફ

They are reserved for the day of judgment

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે અને નવી વાક્ય શરૂ કરી શકે છે. બીજું અનુવાદ: ""તેમણે તેઓને ન્યાયના દિવસ માટે સંઘરી રાખ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for the day of judgment and the destruction of the ungodly people

આ શાબ્દિક શબ્દસમૂહો સાથે કહી શકાય છે. બીજું અનુવાદ: ""એ દિવસે જ્યારે તે દુષ્ટોનો ન્યાય કરશે અને નાશ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)