gu_tn_old/2pe/03/06.md

639 B

through these things

અહિયાં ""આ બાબતો"" ઈશ્વરના શબ્દ અને પાણીનો ઉલ્લેખ કરે છે.

the world of that time was destroyed, being flooded with water

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "" એ સમયમાં જે જગત અસ્તિત્વમાં હતું તેની પર ઇશ્વર જળપ્રલય લાવ્યા હતા અને નાશ કર્યો હતો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)