gu_tn_old/2pe/03/04.md

2.0 KiB

Where is the promise of his return?

તેઓ વિશ્વાસ કરતા નથી કે ઈસુ પાછા આવશે તે બાબત પર ભાર મૂકવા મશ્કરી કરનારાઓ આ અલંકારિક પ્રશ્ન પૂછે છે. ""વચન"" શબ્દ ઈસુ પાછા આવશે તે વચનની પરિપૂર્ણતાને દર્શાવે છે. બીજું અનુવાદ: ""ઈસુ પાછા આવશે તે વચન સાચું નથી! તે પાછા આવશે નહિ!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

our fathers fell asleep

અહિયા ""પિતા"" એ પૂર્વજોનો ઉલ્લેખ કરે છે જે લાંબા સમય પહેલા રહેતા હતા. ઊંઘવું એ મરણ માટેની સામ્યતા છે. બીજું અનુવાદ: ""અમારા પૂર્વજો મરણ પામ્યાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

all things have stayed the same, since the beginning of creation

મશ્કરી કરનારાઓ ""સઘળું"" શબ્દના ઉપયોગ દ્વારા અતિશયોક્તિ કરીને દલીલ કરે છે કે જગતમાં ક્યારેય કશું બદલાયુ નથી, તેથી ઈસુ પાછા આવશે એ પણ સાચું હોઈ શકે નહી. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

since the beginning of creation

આનો શાબ્દિક શબ્દસમૂહ તરીકે અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: ""જ્યારથી ઈશ્વરે જગતનું સર્જન કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)