gu_tn_old/2pe/03/01.md

600 B

General Information:

પિતર અંતિમ દિવસો વિશે કહેવાનું શરૂ કરે છે.

to stir up your sincere mind

પિતર તેના વાચકોને આ બાબતો વિષે વિચારવા પ્રેરે છે જાણે કે, તે તેઓને ઊંઘમાંથી ઉઠાડે છે. બીજું અનુવાદ: ""તમે શુદ્ધ વિચારો મનમાં લાવો તેવું કરું છું. "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)