gu_tn_old/2pe/02/intro.md

1.3 KiB

2 પિતર 02 સામાન્ય નોંધો

આ પત્રમાં વિશિષ્ટ ખ્યાલો

દેહ

""દેહ"" એ વ્યક્તિના પાપી સ્વભાવ માટેનું રૂપક છે. તે માણસનો શારીરિક ભાગ નથી જે પાપ છે. ""દેહ"" માનવ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે જે ભક્તિભાવને લગતી સર્વ બાબતોનો નકાર કરે છે અને પાપ કરવાની ઇચ્છા રાખે છે. ઈસુમાં વિશ્વાસ કરીને તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે તે પહેલાં સર્વ મનુષ્યોની સ્થિતિ આવી હોય છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/flesh)

સૂચિત માહિતી

2: 4-8 માં ઘણી સમરૂપતાઓ છે, જે સમજવી અઘરી છે જો હજી સુધી જૂના કરારનું અનુવાદ ન થયું હોય તો. કદાચ વધુ સમજણ જરુરી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)