gu_tn_old/2pe/02/22.md

839 B

This proverb is true for them

આ નીતિવચનો તેમને લાગુ પડે છે અથવા ""આ નીતિવચનો તેમને વર્ણવે છે

A dog returns to its own vomit, and a washed pig returns to the mud

પિતર બે નીતિવચનોનો ઉપયોગ કરીને સમજાવે છે કે કેવી રીતે જૂઠ્ઠા શિક્ષકો, ""ન્યાયીપણાના માર્ગ"" વિષે જાણતા હોવાં છતાં, જે બાબતો તેઓને નૈતિક અને આધ્યાત્મિક રીતે અશુદ્ધ બનાવે છે તે બાબતો તરફ તેઓ ફર્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)