gu_tn_old/2pe/02/20.md

2.0 KiB

Connecting Statement:

“તેઓ” અને “તેઓની” શબ્દ જૂઠ્ઠા શિક્ષકોનો ઉલ્લેખ કરે છે જે 12-19 કલમોમાં પિતર જણાવે છે.

If they have escaped ... and are again entangled ... and overcome, the last state has become worse ... than the first

આ વાક્ય એ શરતરૂપી નિવેદનનું વર્ણન છે જે સત્ય છે. જૂઠ્ઠા શિક્ષકો એક સમયે ""મુક્ત થઇ ગયા હતા,"" પરંતુ જો તેઓ ફરીથી ફસાઈને.. હારી ગયા છે, તો ""પછી"" તેઓની છેલ્લી સ્થિતિ પહેલા કરતાં વધારે ખરાબ થશે.

the corruption of the world

મલિનતા"" શબ્દનો અર્થ પાપી કૃત્યો છે જે વ્યક્તિને નૈતિક રીતે અશુદ્ધ બનાવે છે. ""જગત"" એ માનવ સમાજનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""પાપી માનવ સમાજની મલીન પ્રવૃત્તિઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

through the knowledge of the Lord and Savior Jesus Christ

તમે શાબ્દિક શબ્દસમૂહનો ઉપયોગ કરીને ""જ્ઞાન"" નું અનુવાદ કરી શકો છો. જુઓ અગાઉનું અનુવાદ [2 પિતર 1: 2] (../ 01/02.એમડી). બીજું અનુવાદ: "" પ્રભુ અને તારણહાર ઈસુ ખ્રિસ્તને જાણીને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the last state has become worse for them than the first

તેઓની પરિસ્થિતી પહેલાના કરતાં વધારે ખરાબ થશે.