gu_tn_old/2pe/02/17.md

1.8 KiB

These men are springs without water

વહેતા પાણીના ઝરણા તરસ્યા લોકોને તાજગી આપે છે, પરંતુ ""પાણી વિનાના ઝરાઓ"" તરસ્યાઓને નિરાશ છોડી દે છે. તેવી જ રીતે, જૂઠ્ઠા શિક્ષકો, જો કે તેઓ ઘણા વચનો આપે છે પણ તે વચન પ્રમાણે કરવાને અસમર્થ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

mists driven by a storm

જ્યારે લોકો ગરજતાં વાદળો જુએ છે, ત્યારે તેઓ વરસાદની અપેક્ષા રાખે છે. જ્યારે તોફાનમાં પવન ફૂંકાય છે ત્યારે તે વરસાદ પડે તે પહેલાંના વાદળોને દૂર ફેંકી દે છે, તેથી લોકો હતાશ થઈ જાય છે. તેવી જ રીતે, જૂઠ્ઠા શિક્ષકો, જો કે તેઓ ઘણાં વચનો આપે છે પણ તેઓ તે પ્રમાણે કરવાને અસમર્થ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

The gloom of thick darkness is reserved for them

તેઓ"" શબ્દ જૂઠ્ઠા શિક્ષકોનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વરે તેમના માટે ઘોર અંધકાર રાખી મૂકેલો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)