gu_tn_old/2pe/02/16.md

807 B

he obtained a rebuke

તમે સ્પષ્ટ કરી શકો છો કે એ તો ઈશ્વર હતા જેમણે બલામને ઠપકો આપ્યો હતો. બીજું અનુવાદ: ""ઈશ્વરે તેને ઠપકો આપ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

a mute donkey speaking in a human voice

ગધેડું જે સામન્યરીતે બોલવા માટે અસમર્થ છે તે માણસની જેમ બોલ્યું.

stopped the prophet's insanity

ઈશ્વરે ગધેડાનો ઉપયોગ કરીને પ્રબોધકના મૂર્ખાઇ ભરેલ વર્તનને અટકાવ્યું.